Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

khushbu raval

Children

4.0  

khushbu raval

Children

મારું બાળપણ

મારું બાળપણ

1 min
352


હું બાળક બની ફરી રમું તો કેમ !

કોઈ પકડવા આવે ને હું છુપાઈ જાવ તો કેમ !


હસતાં હસતાં રમીએ ને પડી આખડી ને ઘરે આવું,

ફરી મમ્મી પુછે કે શું થયું દીકરા ?

હું હસી ને કઈ દવ કંઈ નઈ મમ્મી.. તો કેમ !


હું ફરી બાળક બની જાવ તો કેમ !

હું બાળક બની ફરી રમું તો કેમ !


Rate this content
Log in

Similar gujarati poem from Children