STORYMIRROR

khushbu raval

Others

3  

khushbu raval

Others

કોને ખબર ?

કોને ખબર ?

1 min
175

ઝંઝાવાત ચાલી રહ્યો છે બહાર,

ભીતરમાં શું છે કોને ખબર ?


રોજ સૂરજ ઊગે ને આથમે,

શું લઈને જતો રહે છે દિવસ કોને ખબર ?


દોડે છે લોકો જીવનને સુલભ બનાવવા,

શું છે જીવન .. કોને ખબર ?


વીતે છે ક્ષણો કંઈક વિચારમાં,

કાલે શું થશે કોને ખબર ?


Rate this content
Log in