STORYMIRROR

SURYAKANT MAJALKAR

Drama

1  

SURYAKANT MAJALKAR

Drama

મારો વિચાર

મારો વિચાર

1 min
401

મને ખબર નથી

દુનિયાના ઝોલઝમેલો,

હું પોતાની મસ્તીમાં

ખુશ છું.


જે પણ હોય ફાયદાંનો

વિચાર નથી,

પણ પોતાની ખીસામાં

હોલ પડે,

યે મને પસંદ નથી.


સરલ કહું તો ગાંડા

હું માણસ નથી.

શાંત છું, પણ બેહાલ નથી.


દુ:ખ કોણે ચૂકે છે,

પણ યેનુ સત્કાર

કરવાનાં કદાય

વિચાર નથી.


આવતી કાલે હું

ધનવાન થશું,

આ મારા સપનાં નથી,

પણ આજ હું અમીર છું,

આ મારા વિશ્વાસ છે.


પૈસા આવે કે ન આવે,

મનની ગરીબીનું શું કામ,

જો તો પૈસાવાળોને

ઊંઘ પણ છે હરામ.


Rate this content
Log in

More gujarati poem from SURYAKANT MAJALKAR

Similar gujarati poem from Drama