LOCKDOWN
LOCKDOWN
1 min
11.8K
કામ વગર ના ઓળંગશો,
ઘરનું કમ્પાઉન્ડ,
આપણી સુરક્ષા માટેજ,
લાગુ કર્યું છે લોકડાઉન.
શાળા-કોલેજ,ઓફિસ-ધંધો,
બધું જ થયું છે શટડાઉન,
બેસો પોતાની સાથે ને સાંભળો,
અંતર આત્માનો સાઉન્ડ.
પેલું કહે છે ને કે 'જાન હે તો જહાન હે',
મર્યા પછી શું કામનાં, હોય ઢગલો,
રૂપિયા, ડોલર કે પાઉન્ડ.
સાફ નદીઓ સ્વચ્છ હવા,
ને સુંદર આકાશ,
જાણે નેચર ઇસ હેલીંગ ઇટ્સ વાઉન્ડ
ને આ સમય પણ વિતી જશે 'પ્રક્ષ',
બસ ધીરજ અને હિંમત ન થવી જોઈએ ડાઉન..