STORYMIRROR

Mittal Purohit

Inspirational Others

3  

Mittal Purohit

Inspirational Others

ઝંખના

ઝંખના

1 min
1.1K


વિસરાતા જાય સંબંધો,

આવજોની ભીંત ચણાતા.


બાકી રહેલ સંબંધો હવે,

આંગળીના ટેરવે ગણાતા.


હતી મોજ-મસ્તી અને,

મિત્રોની એ મહેફિલ.


વ્યસ્ત જીવનમાં હવે,

ફરી એ બધું ઝંખે છે દિલ.


ફૂટતા સમજદારીની પાંખ,

શાખી મંઝીલ સૌ ઝંખે.


નાદાન બચપણના ભોગે,

સમજદારી આજે ડંખે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Mittal Purohit

Similar gujarati poem from Inspirational