Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhaveshkumar Khalasi

Inspirational

4  

Bhaveshkumar Khalasi

Inspirational

હોળી શીખવે

હોળી શીખવે

1 min
327


કાળું ધોળું છોડી જીવતર કરવું છે રંગીન,

હોળી શીખવે મુજને રંગ વિન સહુ ગમગીન.


સંબંધોમાં રાખું રંગ, પ્રેમ મહીં તલ્લીન,

દ્વેષ તણા માનસને બદલી સ્નેહના રંગે લીન.


જીવનમાં યશ પામવા ના થાઉં કદી અધીર,

ધૈર્યનો રંગ ભરું હું જીવને, બનવાને ધીર.


બદલું આંખ તણો ડોળો,હૃદયે થાઉં અમીર,

રંગ છાંટું વિધાયકતાનો,રંગીન હો મન ને જમીર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational