Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

rani shaikh

Inspirational

3  

rani shaikh

Inspirational

હિંમત કેળવો

હિંમત કેળવો

1 min
167


તમારી જિંદગીમાં બધું જ સારું જ થઈ રહ્યું છે એવી લાગણીને

અંતરાત્મામાંથી ઉત્પન્ન કરવાની તમે હિંમત કેળવો !


તમારા વર્તમાનમાં અડચણભર્યા કાર્યો તથા જીવનમાં તમે જ,

તમારી જાતને આગળ ધપાવી શકો છો એવું માનવાની તમે હિંમત કેળવો !


તમે તમારા જીવનની ગમે તેટલી અઘરી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છો,

તો પણ મનને આનંદિત રાખવાની તમે હિંમત કેળવો !


તમારા નકારાત્મક, અર્ધજાગ્રત મનની અગાધ

શક્તિ ઉપર દ્રઢ વિશ્વાસ પામવાની તમે હિંમત કેળવો !


જે થયું,જે થાય છે,જે થશે દરેકને સ્વીકારીને આ

વિશ્વાસની ચિનગારી ને પ્રજવવલિત રાખવાની તમે હિંમત કેળવો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational