STORYMIRROR

AYUSHI RABARI

Children Others

3  

AYUSHI RABARI

Children Others

ગુલાબનું ફૂલ

ગુલાબનું ફૂલ

1 min
1.4K


ગુલાબી રંગનું ગુલાબનું ફૂલ,

સૌથી સુંદર ગુલાબનું ફૂલ.


સૌથી સુંદર સુગંધ એની,

જોઈને બધા થઈ જાય ખુશ.


લીલા લીલા પાન એના,

લાગે છે એનાથી વધારે સુંદર.


સવારે જુઓ તો લાગે ખીલેલું,

સાંજે જુઓ તો લાગે મૂરઝાયેલું.


મધુર મધુર એની મુસ્કાન,

એતો છે બગીચાની શાન..


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from AYUSHI RABARI

Similar gujarati poem from Children