Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Jatakia

Inspirational

3  

Neeta Jatakia

Inspirational

એવું પણ બને

એવું પણ બને

1 min
135


હું લાગણીનાં ફૂલોની સેજ સજાવું..

ને તું કંટકની કેડી કંડારે... એવું પણ બને !


હું હૃદયની ઊર્મિને સ્નેહે શણગારું,

ને તું સામે પણ ન જોવે.. એવું પણ બને !


હું ગમતીલા પ્રણયનાં ગુલાલે તને રંગુ,

એ રંગ તને સ્પર્શે જ નહીં.. એવું પણ બને !


હું પૂનમની રાતે ચાંદની વરસાવું,

એ શીતલતાં તને દઝાડે.. એવું પણ બને !


હું રાધા બની વૃંદાવને રાસ રચું,

તું કા'નો બનીને ન આવે.. એવું પણ બને !


Rate this content
Log in

More gujarati poem from Neeta Jatakia

Similar gujarati poem from Inspirational