Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khushi Dangar KD "બંસી"

Inspirational

4.0  

Khushi Dangar KD "બંસી"

Inspirational

એ નવવધૂ

એ નવવધૂ

1 min
155


સાયબાની ચૂંદડી સર પર ધરીને,

આવી છે એ નવવધૂ,

બાળપણ એનું સંકેલીને,

આવી છે એ નવવધૂ.


બાપનું વિશાળ હૃદય છોડીને,

આવી છે એ નવવધૂ,

જવાબદારીને જકડીને,

આવી છે એ નવવધૂ.


જન્મ ધર્યો હતો જે આંગણે,

એ આંગણ છોડીને,

આવી છે એ નવવધૂ.


માવતર છોડીને,

સાસરિયાને સંભાળવા,

આવી છે એ નવવધૂ.


એક જીવ ત્યાગીને,

એક જીવ અર્પણ કરવા,

આવી છે એ નવવધૂ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational