STORYMIRROR

hardik mehta

Romance

4  

hardik mehta

Romance

દસકો

દસકો

1 min
225

રોજ ઝગડતા, પ્રેમ કરતા, પૂરો કર્યો દસકો..

એક એક દિવસ જેમ વીતે, એમ વધ્યો તારો ચસકો..

તું મને વઢ કે I Love You કેમ કહ્યુ નહિં,

વ્યક્ત થાય શબ્દો માં એવું કાંઇ કહ્યુ નહિં

તું જાણસ શિખ્યો નથી હું લગાવાને મસ્કો,

એક એક દિવસ જેમ વીતે, એમ વધ્યો તારો ચસકો..

દોલત એને માની હંમેશા, જેમા હો સૈ રાજી,

ઘણી વાર વહોરી લઉ એમાં તારી હું નારાજી

સાથે સાથે પાર થશે આ તડકાનો રસ્તો,

એક એક દિવસ જેમ વીતે, એમ વધ્યો તારો ચસકો..

-પુરાતન

લગ્ન જીવન ના દસ વર્ષ…


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from hardik mehta

દસકો

દસકો

1 min વાંચો

Similar gujarati poem from Romance