STORYMIRROR

Bhargavi Shukla

Inspirational

3  

Bhargavi Shukla

Inspirational

દરેક મા

દરેક મા

1 min
13.3K


માતા પુત્રી કે સાસુ-વહુ

નાની કે દાદી

બહેની કે નણંદી

કદી બનું નરની સમોવડી

તો કદી રહું સારસ બેલડી

નીત નવાં સ્વરૂપો ધારી

આખરે...

શક્તિ શતરૂપા નારી...



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational