STORYMIRROR

Bhargavi Shukla

Classics

3  

Bhargavi Shukla

Classics

"મારાં ભુજ"ને ખોળુંં છું

"મારાં ભુજ"ને ખોળુંં છું

1 min
13.7K


ભીડ મેદનીના માનવ મહેરામણમાં,

જાણીતું કોઈ ખોળું છું.


સ્મૃતી, સંસ્મરણોના સંભારણામાં,

અસ્તિત્વને ખોળુ છું.


અરે... રે બદલાઈ ગયેલા શહેરમાં,

"મારાં ભુજ"ને ખોળું છું.




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics