STORYMIRROR

Bhargavi Shukla

Inspirational

3  

Bhargavi Shukla

Inspirational

આજ સમય થોડો કાઢ્યો છે!

આજ સમય થોડો કાઢ્યો છે!

1 min
27.2K


આજ સમય થોડો કાઢ્યો છે!

મળ્યું છે એને માન્યું છે!

જૂની ગુંચ ઊકેલી છે!

નવા તારને ગુંથ્યા છે!


જિંદગીને જાણી છે!

મન ભરીને માણી છે!

ના કોઇ અફસોસ છે!

હવે ના કોઇ સોસ છે!


પળમાં, વર્ષો વીત્યા છે!

ન, જાણે કેટલાં બાકી છે!

ગુસ્સો, નફરત ને રીસ છે!

એ પ્રેમમાં પલટાવી છે!


સ્નેહીઓનો સ્નેહ છે!

વ્હાલાઓનું વ્હાલ છે!

રે! જિંદગી તું કમાલ છે!

શું આજ તારું નામ છે?


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Inspirational