STORYMIRROR

Hasmukh Mehta

Inspirational

3  

Hasmukh Mehta

Inspirational

ચાહ

ચાહ

1 min
13.3K


સકારાત્મક નીતિ 

ના દુરભાવ ના અનીતિ 

અત થી ઈતી 

એકજ વાતની પ્રતીતિ। 

અહિંસાનો સંદેશ 

પછી કોઈપણ હોય પ્રદેશ 

લોકો વિચારે કે આજ છે આપણો દેશ   .

ભલે ને લોકો જુદોજુદો પહેરે વેશ। 

ના હોય કોઈ જાતી પ્રત્યે પૂર્વગ્રહ  

ના હોય કોઈપણ દુરાગ્રહ 

રાખો એકજ આગ્રહ

અને ચાહ।  


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hasmukh Mehta

ચાહ

ચાહ

1 min વાંચો

Similar gujarati poem from Inspirational