Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.0  

Manishaben Jadav

Inspirational Children

અતીતની યાદો

અતીતની યાદો

1 min
140


અતીતની યાદો હોય જો મીઠી

આપે ખુશીયા સૌને અનેરી

લાગે મીઠી મીઠી ને મજાની...


અતીતની યાદો હોય જો કડવી

આપે દુઃખના દરિયા અનેક

લાગે એ કઠિન ને કપરાં...


સુખ અને દુઃખની અતીતની યાદો

આપે છે અનુભવ કડવા મીઠા

તેને સમજી જીવનમાં ઉતારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational