Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Birva Shah

Romance

3  

Birva Shah

Romance

અજ્ઞાત

અજ્ઞાત

1 min
55


કોઈક તો હજી પણ અજાણ છે !

એના પ્રત્યેની કુણી લાગણીથી,

એના પરના અગાઢ વિશ્વાસથી,

ચોરી છુપાઈને જોતી મારી એ નજરોથી,


એક નવાજ સંબંધના અદભૂત અનુભવથી,

હૃદયની નાજુક ધડકન વધારતા પૂરની જેમ,

ધસમસતા એના વિચારોથી,


બંનેની વચ્ચે અવન જવાન કરતા એ સ્પંદનોથી,

આંસુઓની વધતી જતી ખારાશથી અને 

કદાચ પોતાના મનમાં ગૂંગળાવી રાખેલી,

પોતાની ઈચ્છાથી !


Rate this content
Log in

More gujarati poem from Birva Shah

Similar gujarati poem from Romance