STORYMIRROR

Chirag Narola

Inspirational Others

3  

Chirag Narola

Inspirational Others

અછત

અછત

1 min
197

નિતાંત અછતે અહીં પારણાંઓ બાંધ્યા છે

કેટલાય ખાણાંઓ પણ, અધૂરાં રાખ્યા છે,


અનંત ભાસે મૃગજળ આ દિશાઓ ભણી

છતાંય શમણાંઓ મહીં સંઘરીને રાખ્યા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational