STORYMIRROR

tanmay shukla

Romance

3  

tanmay shukla

Romance

આતુર જીવ

આતુર જીવ

1 min
208

જીવ ખૂબ આતુર છે,

વસંત છવાઈ ગઈ છે, (૨)

આવી જા મારા પ્રિયતમ,

તારી પ્રતિક્ષા છે.


સૂર્ય જોયો, ચંદ્ર જોયો,

બધું જોઈને તરસ્યો હું (૨)

જેવી રીતે કોઈ વાદળી વરસે,

એવી રીતે આંખો વરસી,


આંખોમાંથી તારો તૂટી, 

માટીમાં ભળી જાય હો (૨)

આંખોનો વરસાદે પ્રિયતમ દિલમાં આગ લગાડી,

જીવ ખૂબ આતુર છે..


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from tanmay shukla

Similar gujarati poem from Romance