STORYMIRROR

Yash Patel

Romance Others

3  

Yash Patel

Romance Others

આપણી પહેલી એ મુલાકાત

આપણી પહેલી એ મુલાકાત

1 min
536

ઊનાળાનો એ તાપ,

તારા થરથર કાંપતા એ હાથ 

મારા હાથમાં તારા એ હાથ,

આપણી પહેલી એ મુલાકાત.


દિલ જોરથી ધડક્યું જોઈ તને,

ન માને કોઈ વાત મારી,

દિલ બોલ્યું જોઈ તને,

શું આ એ જ છે જેની કરું હું વાત ?


ન જાણે મને કયારે,

આવવા લાગ્યો એ આનંદ,

મારા હાથમાં તારા એ હાથ,

આપણી પહેલી એ મુલાકાત,


અચાનક જ મારી મિત્રએ પૂછ્યું,

ધ્યાન કયાં છે તારું ? 

કેમ કહું હું એને,

કે મારા કૃષ્ણમાં છે ધ્યાન મારું,


મારે મન તું મારો કૃષ્ણ અને હું તારી રાધા,

પણ તું તો મારો યશ અને હું તારી ધારા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance