STORYMIRROR

Harsha Thakkar

Classics Inspirational

3  

Harsha Thakkar

Classics Inspirational

પર્ણ

પર્ણ

1 min
1.2K


એક પાનને લાગ્યો વૃક્ષ સાથે લગાવ,

ખર્યા પછી વિવરે વૃક્ષની નિકટ,


શોધે પોતાનુ અસ્તિત્વ ડાળી પર,

કયાં લગી નિહાળે એક ટસે વૃક્ષ ને-


પર્ણોની તો વૃતિ જ ખરવાની!!

કયાં લગી બાંધે લાગણી!


ખરવું એજ નિયમ,

છે સાંનિધ્ય સદેવ પાનખર પછી કાયમ છે વસંત !

તુ જ આવશે નવી ફોરમ લઈને ઙાળી એ .


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Harsha Thakkar

પર્ણ

પર્ણ

1 min વાંચો

Similar gujarati poem from Classics