Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhalchandra Prajapati

Inspirational

2  

Bhalchandra Prajapati

Inspirational

હે મા

હે મા

1 min
6.7K


બ્રહ્માંડ આખામાં તને શોધું હે... મા
ગ્રહો - ઉપગ્રહો નથી શોધવા હે... મા
 
ચૂમી તારી મુજ ભાલે ચાહું હે... મા
ગાડીને બંગલા નથી રાચતા હે... મા
 
તે ઉછેરેલા મુજમાં સંસ્કાર છોડવા હે મા
ઊછીનાં વિચારો નથી પોષવા હે મા
 
લાગણીથી સીંચેલી વાતો જ 'ગીતા' હે મા
કૃષ્ણના અધ્યાય નથી મથવા હે મા
 
સંબંધોના રણમાં મીઠી વીરડી તું હે મા
સ્વાર્થી પ્રેમના કૂવા નથી ખોદવા હે મા
 
તારા જ રસ્તે જીવન ઉજાળવું હે મા
આભાસી દુનિયામાં નથી અટવાવું હે મા


Rate this content
Log in

More gujarati poem from Bhalchandra Prajapati

Similar gujarati poem from Inspirational