Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chauhan Sejal

Romance Others

3  

Chauhan Sejal

Romance Others

સખી સંવાદ

સખી સંવાદ

1 min
269


મિત્રતામાં ભેદ નથી સખી,

સાથે ચાલતા ખેદ નથી સખી,

તમે છો સાથે સંગાથે રહેશો,

તમને મારા પર અટલોય વિશ્વાસ નથી ?


વિશ્વાસ તો અમને એટલો છે તમારા ઉપર,

જેટલો શેઠ ને હોય તિજોરીના તાળા ઉપર,

ભરોસો તો એટલે ડગમગે છે સખી કે,

તાળાને કોક પણ તોડી લૂંટી જાય છે તિજોરી.


આ તિજોરી મારું હૈયું છે સખી,

હૈયામાં તારી મુરત છે સખી,

સેલ સેલૈયા ને ખેલ ખેલૈયાના રાસમાં,

હું તમને ભૂલી જાવ, ના રહેતા આવા આભાસમાં.


ચમકે તો તારાય છે સખી !

પણ ચંદ્રને તેને ખોવાનો ભય નથી,

આભને અટારીમાં મૂકી દઈશ તમારી માટે,

તમને એટલોય વિશ્વાસ નથી ?


Rate this content
Log in

More gujarati poem from Chauhan Sejal

Similar gujarati poem from Romance