અહેસાસ તારા પ્રેમનો
અહેસાસ તારા પ્રેમનો
હતી તું પાસ કંઈ થયો નહિ અહેસાસ,
થય તું દૂર મારાથી, અટકી ગયો વિકાસ.
તારા હરેક ફોનનો મને લાગતો ત્રાસ,
નથી આવતો તારો ફોન હવે,
થઈ ગયો મારો વિનાસ.
હતી તું પાસ કંઈ થયો નહિ અહેસાસ,
થય તું દૂર મારાથી, અટકી ગયો વિકાસ.
તારા હરેક ફોનનો મને લાગતો ત્રાસ,
નથી આવતો તારો ફોન હવે,
થઈ ગયો મારો વિનાસ.