Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
યાદ છે
યાદ છે
★★★★★

© Bhavna Bhavna

Inspirational

1 Minutes   6.8K    0


Content Ranking

હાથમાં આપ્યો હતો હાથ યાદ છે

સાથમાં લીધેલા સોગંધ યાદ છે

દોરીથી બાંધેલી ગાંઠ શ્રદ્ધાની

મંદિરે મુકેલી માનતા યાદ છે

દિવસ ને રાત વીતતા જ્યાં સરખા

અસહ્ય ક્ષણનો વિયોગ યાદ છે

ના છોડતી ક્યારેય સાથ મારો

લાગણીમાં ડૂબેલા શબ્દો યાદ છે

પ્રણય શબ્દનો પ્રથમ રણકાર

ધીમે કાનમાં કહેલો પ્રેમ યાદ છે

યાદ સ્ત્રી કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..