તુલાદાન
તુલાદાન


ભારતીય પરંપરામાં પુત્ર, પુત્રીઓની પ્રાપ્તિ અને દીર્ઘ આયુ અર્થે સાકર અને સુવર્ણ જેવી વસ્તુ દ્વારા તુલાદાન કરવામાં આવતું અને હજુ પણ યથાશક્તિ યથાયોગ્ય થયા કરે છે. પરંતુ શિક્ષા પ્રાપ્તિ અર્થે મુદ્રિકા કે ચલણનું તુલાદાન એવી પ્રથા કોઈ પણ શાસ્ત્રમાંથી જાણવા મળી નથી.
કદાચ કલિયુગમાં નવી પ્રથા શરુ થઇ હશે ?