થોડા શબ્દો
થોડા શબ્દો
"લગ્ન કરીને સ્ત્રી પતિના ઘર માં પગ મૂકે છે ત્યારે તેનો પહેલો સબંધ તેના પતિ સાથે હોય છે. ત્યારબાદ પતિના પરિવાર સાથે. અજાણી દુનિયામાં આવીને તેની અપેક્ષાઓ સૌથી વધારે પતિ તરફ બંધાયેલી હોય છે. તેને બહુ જ જરૂર હોય છે એવા સમયે પતિના પ્રેમભર્યા બોલની, તેની હુંફની"
