સમયનું મૂલ્ય
સમયનું મૂલ્ય


એક હતો રાજા અને એક હતો મહેલ.
એ મહેલમાં ના તો રાજાનું ચાલતું કે ના એના લોકોનું. કારણ કે એમાં તો ચાલતું હતું ઉપરવાળાનું.
ક્યારેક ક્યારેક હકીકતની જિંદગીમાં પણ આવું જ જોવા મળે છે. હું કહું એમ પણ નહીં અને બીજા કહે એમ પણ નહીં. ત્યારે એ કાર્યનું જે પરિણામ મળે છે એ પરિણામના મળવા બરાબર જ હોય છે. માટે દરેક જણ સમયનું મૂલ્ય સમજો. અને રાજરૂપી ગુરુઓને એમની કાર્યશાળામાં એમની સોચ મુજબ કાર્ય કરવા દો. બાકી સમય ગયા પછી સમયનું મૂલ્ય સમજવાનો કોઈ અર્થ નથી.