પુનર્વિવાહ
પુનર્વિવાહ


પુનર્વિવાહ...
સીમાબેને સ્વાતિની એકેય વાત ન માની. એમણે યેનકેન પ્રકારે સ્વાતિને પુનર્લગ્ન માટે મનાવી જ લીધી.
એને પણ દુઃખ હતું વહુના જવાનું. એમના જીવનને ફરી એજ એકલતા ઘેરી વળશે, પણ.. આ નાનેરો જીવ અને આ પહાડ જેવું આયખું. એના ભાર નીચે હવે, વર્ષો પછી બીજી એક સીમા !ના, ના, કદીયે નહી.