STORYMIRROR

ABHIJIT KHER

Inspirational

1  

ABHIJIT KHER

Inspirational

પ્રક્રિયા પર વિશ્વાસ

પ્રક્રિયા પર વિશ્વાસ

1 min
37

પ્રક્રિયા પર વિશ્વાસ કરો તેનો વાસ્તવિક અર્થ તમને ત્યારે જ મળે છે જ્યારે તમને સંપૂર્ણપણે લાગે છે કે તમે કંઈ પણ કરી શકતા નથી સામાજિક અથવા આર્થિક દ્રષ્ટિએ, વધુ માં પરિસ્થિતિ તમારા નિયંત્રણની બહાર છે એવુ લાગે. અને તેમ છતાં તમને ભગવાનમાં વિશ્વાસ છે અને તે તમારા હૃદયના ખૂણેથી અવાજ કરે છે, પ્રક્રિયા પર વિશ્વાસ કરો,....

મતલબ, તમારી સમસ્યાને દૂર કરવા માટે ભગવાન તમારા માટે કામ કરી રહ્યા છે...ભગત નરસિંહ મહેતા તેના માટે એક ઉત્તમ ઉદાહણરૂપ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational