STORYMIRROR

Daizy Lilani

Abstract

2  

Daizy Lilani

Abstract

પ્રેમ - વિશ્વાસ

પ્રેમ - વિશ્વાસ

1 min
87

આધુનિક યુગમાં મોબાઈલ લઈને બેઠી ને, વિચારતી કે આ પ્રેમ - વિશ્વાસ એ શું હોય ! કેવો અહેસાસ હોય...માનવ જીવનમાં દરેક એ દરેકને એકવાર અનુભવ થાય છે. એવું સંભાળ્યું હતું.

આજ ના આધુનિક યુગમાં ક્યાં કોઈને સમય ? છતાં યુગ પરિવર્તનમાં પણ એ પ્રેમ - વિશ્વાસ અટલ છે.

'જેમ માતા-પિતાનો પ્રેમ ભૂલકાઓ પ્રત્યે,

વિશ્વાસ એ પ્રભુનો જેણે માનવ સર્જન કર્યું કંઈ વિચારીને.'


Rate this content
Log in

Similar gujarati story from Abstract