Daizy Lilani

Children Stories

2  

Daizy Lilani

Children Stories

ચોકલેટ ડે

ચોકલેટ ડે

1 min
89


શાળાનાં દરવાજા બહાર ઊભાં રહીને વાટ જોતો મિત્ર જ્યારે એક ખાટીમીઠી ગોળીને રૂમાલમાં વીંટાળી દાંતથી તોડીને જ્યારે

કહેતો કે કોઈ પણ ટુકડો લઈ લે બંને સરખા જ છે, એ નિર્દોષ મન અને મૈત્રીની મજા આજનાં ચોકલેટ ડેમાં નથી.


Rate this content
Log in