Daizy Lilani

Drama

2  

Daizy Lilani

Drama

ખાસ ઉજવણી

ખાસ ઉજવણી

1 min
15


 પપ્પા પપ્પા જલ્દી આવો, મારા માટે‌ ચોકલેટ લાવો...હવે ! ન રહી આશ‌ કોઈ, આવો ફરી લ‌ઇ પુનઃજન્મ.હવે ! અવસર ક્યાં મળે ? તમે પ્રભુદર્શન માટે સ્વર્ગ, ચાલ્યા ગયા.જીવની છૂટી છત્રછાયા‌...

  પપ્પા પપ્પા જલ્દી આવો, રમત ઘોડો-ઘોડો કરવું છે. ભણતરમાં ભૂલો પડે ને વડે મા ! કોણ બચાવે ! ? આ જીવનરૂપી મુશ્કેલીમાં બની હોડી ‌હવે ! કોણ તારે ! ?

  પપ્પા પપ્પા જલ્દી આવો, ખુશી છલકાય મુજમુખ.બન્યો પપ્પા ! બંધાણી મોહમાય મુજને હવે. આમારેય પરિવારમાં જીવનસ્તંભ બની, પાલનહાર ખરો પડું એવો, આશિષ વરસો... "પિતૃ દેવો ભવ:"


Rate this content
Log in

Similar gujarati story from Drama