STORYMIRROR

Alpa Bhadra "krishna"

Romance

3  

Alpa Bhadra "krishna"

Romance

મન રાધા તન મીરાં

મન રાધા તન મીરાં

1 min
179

રાધાના તનમાં છે મીરાંની તરવરાટ, માધા,

કાનાનાં સાથ માટે હૈયે જગમગાટ, માધા,


પીંછ મોર ધરે રાધા વિષ પીવે મીરાં, માધા,

કાનાની ચાહમાં છે બધે અધુરાશ, માધા,


પ્રેમ કરે રાધા ને ભક્તિ કરે મીરાં, માધા,

મન મંદિરમાં ઝાલી બંનેએ કાનાની શીરા, માધા,


ઝૂકાવે શીશ ને તારા ચરણ પખાળે, માધા,

રાધાના તનમાં વસે મીરાંનો શ્વાસ, માધા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance