STORYMIRROR

Alpa Bhadra "krishna"

Romance

3  

Alpa Bhadra "krishna"

Romance

મન રાધા તન મીરાં

મન રાધા તન મીરાં

1 min
267

રાધાના તનમાં છે મીરાંની તરવરાટ, માધા,

કાનાના સાથ માટે હૈયે જગમગાટ, માધા,


પીંછ મોર ધરે રાધા વિષ પીવે મીરાં, માધા,

કાનાની ચાહમાં છે બધે અધુરાશ, માધા,


પ્રેમ કરે રાધા ને ભક્તિ કરે મીરાં, માધા,

મન મંદિરમાં ઝાલી બંનેએ કાનાની શીરા, માધા,


ઝુકાવે શીશ ને તારા ચરણ પખાળે, માધા,

રાધાના તનમાં વસે મીરાંનો શ્વાસ, માધા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance