મન કે હારે હાર, મન કે જીતે જીત
મન કે હારે હાર, મન કે જીતે જીત
આ કહાની ચાલુ થાય છે નાનકડા ગામથી. ત્યાં નો એક છોકરો જેને ક્રિકેટર બનવાનું સપનું કે પછી એક જિદ તે છોકરો તેનું સપનું પુરુ કરવા મુંબઈ ગયો તે ખુબ ગરીબ હતો. પૈસા ન હતા પણ તે છોકરા ને ખુદ પર આત્મવિશ્વાસ તેની મંજિલ સુધી પહોંચી ગયો. તે છોકરાએ બહુ સંધર્ષ કર્યો, તે છોકરા માં પોતાના સપના સુધી પહોચવાની જિદ પાગલપન હતું એટલે આનું સપનું પુરુ થયું. આ બીજું કોઈ નહીં ક્રિકેટર યશસ્વી જયસ્વાલ છે.
