STORYMIRROR

Khushboo C

Inspirational

2  

Khushboo C

Inspirational

જિદ

જિદ

1 min
100

 લોકો કહે હું આ નહીં કરી શકું. મારાથી નહીં થાય આરે ભાઈ કેમ નહીં થાય. તમે તમારા મન પર કાબુ કરી લો. પછી જોવો તમારૂ કામ થશે જ. ભગવાન ના ભરોસે બેઠા ના રહો, શું ખબર ભગવાન તમારા ભરોસે ! કિસ્મત પર ના બેઠા રહો તમારી કિસ્મત તમારી જાતે જ લખવાની છે. ઝૂંડમાં તો બકરીઓ ચાલે સિંહ તો હમેશા એકલા જ ચાલે. હવે તમારે વિચારવાનું છે તમારે સિંહ બનવું કે બકરી. રસ્તો તમારે ખુદે બનાવવાનો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Khushboo C

Similar gujarati story from Inspirational