STORYMIRROR

Khushboo C

Tragedy Inspirational

2  

Khushboo C

Tragedy Inspirational

દોસ્તી

દોસ્તી

1 min
178

આજ ની કહાની દોસ્તી પર છે. આ કહાની એક સફેદ ગુલાબ અને પતંગિયાની છે. પતંગિયું રોજ ગુલાબ ના સુગંધ ને લીધે આકર્ષિત થતું ગુલાબ તરફ. પતંગિયું રોજ ગુલાબ ને કે તું મારો બહુ સારો દોસ્ત છે. પર ગુલાબ પતંગિયા ને દોસ્ત‌ માનતું ન હતું. ગુલાબ એ પતંગિયા ને કીધું તું મને સફેદમાંથી લાલ ગુલાબ બનાવી દે તો હું તને સાચો દોસ્ત માનીશ. જો સાબિત કરી દીધું તો હું તારી દોસ્તી સ્વીકારી લઈશ. પતંગિયું પોતાની દોસ્તી સાબિત કરવાના પ્રયત્ન ચાલુ કરી દીધા. પતંગિયું રોજ ગુલાબ પાસે આવે ત્યાં ગુલાબના કાંટા પતંગિયાને લાગી લાગી ને પતંગિયા પોતાની જાન ગુમાવી દીધી. આને સફેદ ગુલાબ લાલ થઈ ગયું પતંગિયાના લોહીથી ગુલાબ લાલ થઈ ગયું. પછી ગુલાબ ને પતંગિયાની દોસ્તી સમજાઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Khushboo C

Similar gujarati story from Tragedy