STORYMIRROR

Bhupatbhai Sedhabhai

Classics

3  

Bhupatbhai Sedhabhai

Classics

મિત્ર

મિત્ર

1 min
118

તમે આવો તો બે ઘડીક વાતો કરીએ,

ચાલો સાથે બેસીને એ સમયનેને યાદ કરીએ.


સમય તો નથી જ, કોઈ પાસે હવે,

ચાલ હવે સાથે મળીને કરેલ એ ભોજન હવે યાદ કરીએ.


જૂની યાદોની,વાતો યાદગાર રહી ગઈ,

ચાલ આજે એ સ્કૂલની યાદોને તાજી કરીએ.


સવાર અને સાંજની સફર પણ જીવન સફળ બનાવવા વહી જાય છે,

ચાલો હવે એ બહાને, સ્કૂલની યાદોને યાદગાર કરીએ.


ફરી કેયારે મળશે એ ઘડી મિત્ર,

મોજની એ પળોને સૌ સાથે માણીએ.


Rate this content
Log in

Similar gujarati story from Classics