STORYMIRROR

Bhupatbhai Sedhabhai

Romance

1  

Bhupatbhai Sedhabhai

Romance

એક એવી પણ મુલાકાત

એક એવી પણ મુલાકાત

1 min
33

રવિવારને હજી ત્રણ દિવસ બાકી હતા

હું તો તેને મળવા જવાનો એમ કરીને સલુનમાં જઈ ફેશિયલ કરાવ્યો વાળ ડાઈ કરાવી નાખ્યા, નવું પર્ફ્યુમ લઈ આવ્યો.

આ બધું જોઈ પત્નીએ પૂછ્યું શું વાત છે શેની તૈયારી ચાલુ છે ?

મેં કહ્યું રવિવારે મારા ખાસ એક ક્લાયન્ટ સાથે મીટીંગ છે એવું ગપ્પુ મારી દીધું.

પત્ની બિચારી ભોળી તેણે આ વાત માની લીધી.

ત્યારબાદ નવા બુટ, ગોગલ્સ વધુ ખરીદી કરીને બહુ ખર્ચો કરી નાખ્યો પણ તેની મને કોઈ ચિંતા ન હતી, કેમ કે રવિવારે રેશમ જેવી રશ્મિને મળવા જવાનું હતું.

ફાઇનલી રવિવાર આવ્યો.

પત્ની અને બાળકોએ કોઈ મોટી મિટિંગમાં જઈ રહ્યા છે તેમ સમજી શુભેચ્છાઓ આપી.

ગાડી હોટલના દરવાજા આગળ આવીને ઊભી રહી.. ત્યાં સામે જ રશ્મિ ગુલાબનું ફૂલ લઈને ઊભી હતી... મારી વાટ જોતી હતી.

આમ અમે બંને ગળે મળીને હોટલમાં એન્ટ્રી મારી અને સાથે ભોજન કર્યું.

એક એવી પણ મુલાકાત !


Rate this content
Log in

Similar gujarati story from Romance