Utsavkumar Chauhan

Inspirational Children

4.1  

Utsavkumar Chauhan

Inspirational Children

મહેનતનું ફળ

મહેનતનું ફળ

1 min
233


એક સમયની વાત છે. બે બાળક હતા. એકનું નામ પ્રવીણ બીજાનું નામ પ્રતીક. પ્રતીકને ભણવાનું સારું ગમે છે. પ્રવીણને રમવામાં સારું લાગે છે. ધોરણ દસમાં ભણતા હતા.

બે મહિનાની વાત છે. પ્રતીક વાંચતો હતો.અને પ્રવીણ રમતો હતો. પરીક્ષા આવવાની પચીસ દિવસ હતાં. પ્રવીણ રમતો હતો અને પ્રતીક વાંચતો હતો.પરીક્ષા આવી અને પ્રતીક પરીક્ષા આપવા ગયો. અને પ્રવીણ ભગવાનના ભરોસે બેઠો હતો. જ્યારે રીજલ્ટ આવ્યું, ત્યારે પ્રવીણ નાપાસ થયો અને પ્રતીક પાસ થયો. પ્રવીણને દુઃખ થયું. પ્રતીક ખુશી ખુશી થઈ ગયો.પ્ર તીકને બાઈક લઈને આપી. પ્રવીણના પિતાએ તેને માર્યો.

બોધ =જ્યારે આપણે વાંચીએ લખીએ તો જ સારું રિજલ્ટ આવે અને રમીએ અને પરીક્ષાના સમયે ભગવાનના ભરોસે બેઠા તો રીજલ્ટ ખરાબ આવે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational