કણી કંસરી
કણી કંસરી
સામાજિક સમૃદ્ધિ કે સામાજિક સંસ્કૃતિ કે
સમાજમાં શિક્ષણના જતન માટે,
આદિવાસી સમાજમા શિક્ષણ વધારવા,
કોઈ બાળક આર્થિક ભીંસમા ભણતર છોંડી નહી દે,
તે માટે આર્થિક સહાયક બનવાનો નિર્ધાર,
'કણી કંસરી' નામથી ભોજનાલય,
ગામ સઠવાવ 'દક્ષિણ ગુજરાત આદિવાસી મહિલા'
નબળા વિદ્યાર્થીઓના ભણતરનો ખર્ચો,
અંધશ્રદ્ધા નિવારણ માટે અનેક પ્રયોગ,
સમાજનુ હિત એ જ અમારો નફો એ સુત્ર સાથે
ગીતાબેન ચૌધરી રસોઈના ચુલાથી
ઝગમગી રહી છે શિક્ષણની જ્યોતિ
