STORYMIRROR

Parvin solanki

Children

2  

Parvin solanki

Children

કાચબો અને દેડકો

કાચબો અને દેડકો

1 min
112

એક ગામ હતું. તેમાં એક તળાવ હતું. તેમાં ઘણા બધા કમળો ઊગ્યાં હતાં. તેમાં કાચબો, દેડકો અને હંસ બધા રહેતા હતા. એક દિવસ દેડકાના મનમાં થયું લાવને હું કાચબાની મજાક કરૂ. ત્યાં કાચબો પણ ખૂબ જ હોશિયાર હતો. તેથી કોઈની વાતમાં ન આવતો હતો. દેડકો કાચબા પાસે જાય છે અને કહે છે કાચબા ભાઈ તમને પહેલા છોકરાઓ લઈ જવાનું કહે છે તયા કાચબો જોવે છે તો છોકરાઓ ને બદલે તેમના પૂતળા હતા. તેથી કાચબાના મનમાં થયુ કે દેડકો મારી મજાક કરે છે. અને મને ડરાવે છે તેથી કાચબાને પણ દેડકાની મજાક કરી ને કહે અરે ઓ દેડકાભાઈ દેડકાભાઈ તમારી પાછળ સાપ આવ્યો છે અને દેડકો પાછળ જુએ છે તો રબરનો સાપ હતો પણ દેડકા ભાઈને ખબર ન પડી. દેડકાભાઈ ગભરાયા અને બોલ્યા બચાવો બચાવો કોઈક આ સાપથી મને બચાવો ત્યાં કાચબો હસવા લાગ્યો આને કહે અરે મૂર્ખા રબરનો છે. તેથી દેડકાના મનમાં થયું આ તો બહુ જ ચાલાક છે તેથી મજાક કરવાનું છોડી દે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Children