લાલચી માળી
લાલચી માળી
એક ગામ હતું. ગામમાં એક મસ્ત મજાનો એક બગીચો હતો. બગીચામાં રંગબેરંગી ફૂલો હતા. ત્યા એક માળી હતો. તે બગીચામાં કામ કરતો હતો. તે માળીનું નામ રાજાભાઈ હતુંં.
એક રવિવારના દિવસે સ્કૂલના છોકરાઓ રખડવા આવતા. ત્યાં છોકરાઓની નજર એક મસ્ત મજાના ફૂલો પર પડી. તેઓ છોકરાઓ ફૂલ તોડવા જાય છે. ત્યાં માળી એટલે કે રાજાભાઈ બોલે છે. ઓય છોકરાઓ ફૂલ ના તોડશો. ત્યાંથી છોકરાઓ ચાલી નીકળે છે. પછી ત્યાંથી માળી જતો રહે છે. એક દિવસ રાજાભાઈ માળી ને બહાાર જવાનું થયુંં. ત્યાં બગીચાનો ખ્યાલ રાખવાવાળુ કોઈ ન હતુંં. ત્યાં રાજા ભાઈ ને એક વિચાર આવ્યો લાવને હું એક ચાડિયો ઊભો કરું. ત્યાંં ચાડિયો ઊભો કરીને જાય છે. એ દિવસે સ્કૂલના છોકરાઓનું ભણવાનુંં હતુંં એ માટેે બગીચામાં ના આવી શક્યા. અને તે રાજાભાઈ બહારથી આવી ને જુએ છે. તો બગીચો મસ્ત મજાનો ખીલેલો હોય છે. તે જોઈ રાજાભાઈ ખુશ થાય છે. અને બોલે છે વાહ રાજા તારી સમજ. થોડાક દિવસો બાદ માળી ના મનમાં થાય છે લાવને હું બારે ફરી આવું. અને હું બે ચાડીયા લગાવતો જવું. અનેે તે જાય છે.
તે દિવસે બાળકોની છુટ્ટી હતી. અને બાળકો ફરતા-ફરતા બગીચા તરફ જાય છે. અને જુએ છે ત્યાં માળી નહોતો દેખાતો. માળી ના બદલે ચાડિયા દેખાય છે. અનેે તે બગીચામાં જાય છે. અને ફૂલો તોડેે છે. અને બગીચાની દશા ફેરવી નાખે છે. અને તે જતા રહે છે. અને તેના બીજાા દિવસે માળી એટલે કે રાજાભાઈ આવે છેે. અને જુએ છે. ત્યાં બગીચાની દશા ફેરવી નાખેલી હોય છે. અને તે જોઈને રાજાભાઈના પગ થંભી જાય છે. અને કહે છે અરેે આ કોણે કર્યું. એ સમજી ગયા. મેં લાલચના કરી હોત તો મારા બગીચાની આ દશા ન આવત. અને રાજા ભાઈ માળી લાલચ છોડી દે છે.
