STORYMIRROR

Parvin solanki

Children Stories

3  

Parvin solanki

Children Stories

ગંદો રાહુલ

ગંદો રાહુલ

1 min
413

એક ગામ હતું ગામમાં એક રાહુલ નામનો છોકરો રહેતો હતો. તે ખૂબ જ ગંદો રહેતો હતો. અને તે નાહવાનું નામ પણ ના લેતો. તે કદાચ પંદર વર્ષનો હતો. તે કોઈને કહેવું ના માનતો. તેની બાજુમાં બેસણુ પણ ખરાબ હતું. તે ગંદો રહેતો હતો. તેને નાહવાનું કહેતા પણ કોઈનુ માનતો નહીં.

તે રાહુલ એક દિવસ બીમાર પડે છે. અને તેને ડોક્ટર પાસે લઈ જાય છે. ડોક્ટર તેને જુએ છે. તો તે ખૂબ જ ગંદો હોય છે. અને તેને ગંદા હોવાના કારણે દુર્ગંધ આવતી હતી. તે જોઈ અને ડૉક્ટર દવામાં આપે છે. દરરોજ નાહવાનું અને અને સાફ રહેવાનું અને શરદી ખાંસીની દવા આપે છે કે હવે રોજ નાહવાનું ચાલુ કરે છે અને તે બિમાર પડતો નથી. પણ આપણે કોઈને પણ ગંદા જોઈએ તો. તેને સલાહ આપવાની અને ગંદા ના રહીએ તો સ્વચ્છ રહેશો. અને ગંદકીનો નાશ થાય છે.


Rate this content
Log in