STORYMIRROR

Nita Patel

Inspirational Others

3  

Nita Patel

Inspirational Others

જોડીએ

જોડીએ

1 min
14.6K


સ્મરણને લઈ ક્ષણ અહીથી મોડીએ,

નાવ લઈ સાગર અહીથી શોધીએ 

ચાલને સ્વપ્ન ફરીથી દોરીએ,

ને નવા વરસો અહીઁથી જોડીએ.

અંધેરી છે રાત ,સૂરજ સુધી બસ,

જ્યાં કિનારૉ મહીથી જોડીએ.

ભાન ભૂલી સ્હેજ ત્યાં મંઝીલને,

છેતરી, કિસ્મત અહીથી જોડીએ.

તું વસે દિલમાં હરી દોસ્ત બનીને,

તો જીવનને નમીથી જીવીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational