Nita Patel

Others

2  

Nita Patel

Others

અરેરે ...એક દિવસ

અરેરે ...એક દિવસ

2 mins
7.7K


અરેરે ...એક દિવસ (પ્રકરણ -૧)

          આખો દાડો ચયો જયો ખબરના પડી. આ બેચેની પણ ખરી છ. અત્યારે જ, જોર કાઢવાનું મન થયું ? આ છાતીના ધબકારાએ પણ, ઈ ..ન  સાથ આપવામાં  તો માજા,જ  મૂકી  દીધી છ .પછી ગતિએ શું? ગુનો કીધો. રસ્તો  તો  એ પણ પકડીને બેસવાની, જ ..! 

   એ બધાની  વચ્ચે ગુનો કર્યો, મું. તે ઘેરી લીધો. બળયું પછી તો વિચારે એ ચઢયું .

       હું થયું હશે. એ વ્રુધ્ધ ને..! મૉંદગીએ તો પકડી નહી રાખ્યો હૉય! બળયું મન ફાવ ઈમ વિચારી નોખું છું. ધનચક્કર! મું એ હું ભરોસો આ જીવડાનો. કાલની જ વાત છ. અરેરે, મારા પડોશણ ચંચીમાસી હાજા ન હારા! ભગવોન ન વ્હાલા થઈ જયા.

સવારના પહોરમાં દુણી લઈ ન જતાં જોયા, કોન્તામાસી  નય ..! શિરોમણી  કરી  ઊભો  થયો. એટલી  જ  વાર, ફળિયામાં બૂમા -બૂમ થવા લાગી. હાથ ધોયા, ન ધોયા અવાજ ઓળખાયો એટલે  પટ્ટી મારી  ફળિયામાં.

એટક, આયો! 

ચંચીમાસી  ને ..!  ને પગ નીચેથી જમીન ખસી જઈ. હું બોલાં છા, હાચી વાત છ. બાજુમાં  ઊભેલાં સોન્તામાસીએ  પૂછ્યું ..? ડોસી, ન કોય રોગ હતો. ના,ના  નખમોંય નહીં. મું  બોલ્યો. ને  એટક શબ્દએ  જાણે  વહેતા  વહેણની આગળ પથ્થર મૂકી દીધો. ને  પાછું ફરીથી  ચંગડોળે ચઢયું...

એ  વૃદ્ધને  અંતિમ ધડીઓ  તો નહીં  આવી હોય ને ભગવોનને  વ્હાલો તો નહીં બની ગયો હોય નેય. મુંએ  ચેવો  મૂરખ ..! ઢેકાણા  વિશે  ચ્યારેય પૂછ્યું નહીં. તકલીફ  જ  ઉઠાઈ નહીં. અરે આ  બિસ્કીટ જેવડુ મગતરુ! છો ઘેર  આયો. હાથ -પગ ધોયા, વાળુ પોણી  કર્યો. ખીચડી -કઢી  ઈમાંયે  બાજરીનો રોટલો  મળે, એટલે  ભયો ભયો. મારા  બાપુના બાપુ  કેતા," રોટલો તો પેટનો પોટલો."  ન મળે તો ભોજન અધૂરું. પણ... એક  દાડો પોટલો  અેટલે શું? એ સવાલ કર્યો. હું બીજા  ધોરણમા, દાદાએ  તેનો જવાબ તો આપ્યો નહીં. ને લટકામાં  મેણું માર્યું. ગધેડા જેવડો છ. અમથુંએ ખબર નથી. બસ  ફેકા મારવામા  એકલો  હુરો છ. છણકા કરી મારી તો ફજેતી  કરી. બધા વચ્ચે. પછી તો મોંમાં ઓંગળા નોખી નીચા ડોકે ખી નીચા ડોકે  "બા"ના  ખોળામાં, પોક મૂકી. કાલા -વાલા કર્યા. "બા"એ ને  રાઈ નો પર્વત  કર્યા. એ  વખતે "બા"એ  પ્રેમની  વર્ષો કરેલી! હજું યે  યાદ છ. પણ આ ચ્મનું  વેતરાયુ છ કોય હમજાતું નહીં. પાછો  કોણીયો મૂક્યો મોંમાં, અન ચંગડૉળે ચઢયુ, ચિત ..! નક્કી મનમાં રહેવાનું જ મન થયેલુ છ. ઓ ન ..!

       જેઠ મહિનો. સોજ પડી. સૂર્ય આથમી જયો. ફળીયામાં છોકરા ધેરી ઊંઘમાં હતાં. વૃક્ષો અધીરા બન્યા છ. પંખીઓ કલરવ કરતા-કરતા  પોતાના માળા તરફ  જઈ રહયા  છ. પશુઓ  પોતાના ધણીના ખીલ જઈ,ન ઊભા છ .એ .. ટેમેં  ..થયું ક લાવ બે  ધડી  શેરીમાં  ઑટો  મારી આવું .  થોડું હળવું  લાગશે.. ને...!

 


Rate this content
Log in