ગંગામૈયા
ગંગામૈયા


અમારા કુટુંબમાં બધાએ જ વિચાર્યું કે આપણે ત્યાં એક ગાય હોવી જોઈએ. સાંજે જમવાના સમયે થોડી વાત થઈ. કે ખીલે લઇ જાય ને ગાય બંધાઈ જાય. જ્યારે ઘરની વ્યક્તિ બીમાર હોય તો તે ખાવાનું છોડી દે. બે ઓરડા વચ્ચે બારણું ન હોય તો ખાટલો મૂકી દઈએ તો આગળ ના ભાગમાં ગાય બાંધી રખાય. ત્યારે કહ્યું આપણી ગાય પાછી આવી નથી. સીમમાં માં પડી ગઈ છે. ગોળ, તેલ, મીઠું, પાણી લઈને તૈયાર રહો બધા. ગાય તો માંદી પડી છે. જુવાર ખાવાથી મિણા ચડ્યા છે. ફાનસ લઈને જોવા જવું પડશે. દેખરેખ માટે કોઈને મોકલવા પડશે. પણ એ વાત થઈ સંતોષ ન થયો. જાતે જ પાડોશી ને લઈને ચવા માંડ્યું, ભરવાડ ભાઈને સાથે લી
ધો. ગાયની ચિંતામાં બધાને ઊંઘ ક્યાંથી આવે? ને સવારના પહોંમાં ફળિયામાં આવી પહોંચ્યાં એટલે સર્ષોલ્લાસ ની કોઈ સીમા ન રહી. ગાયનું મો પાણી થી સાફ કર્યું, તેલ ચોપડ્યું, અને મીઠું નાખી ગોળ ઘસવાનું ચાલુ કર્યું. અને તાજી માજી થઈ ગઈ. બધા એને વળગી પડ્યા જોઈને ચોધાર આંસુએ રડી પડી. ખાવામાં સૈયમ કારી ત્રીજા દિવસે થોડું ખાવાનું ચાલુ કર્યું. એટલે સજા થવાની પ્રક્રિયા બમણી બને.
ગંગા તદ્દન સજી થઈ ગઈ એટલે વૃદ્ધાવસ્થામાં આવતા એક બે વર્ષ દૂધ આપી બંધ કર્યું. ખેતરની બીજી ગાય નું દૂધ લઈને જીવન વ્યવહાર ચલાવતા. પણ ગંગાને વ્હાલ કરવાનું ભૂલતા નહીં.