STORYMIRROR

Nisha Prajapati

Romance

4  

Nisha Prajapati

Romance

દિલ ની લાગણી

દિલ ની લાગણી

2 mins
3

  • સારાંશ 


"આ વાર્તા છે મુંબઈના બિઝનેસ કિંગ અને અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝના નવા રૂઆબદાર C.E.O રિહાન અગ્રવાલની. છ ફૂટ ઉંચું કદાવર બોડી, માંજરી આંખો અને કડક એટીટ્યુડ ધરાવતો રિહાન આખી દુનિયા માટે પથ્થર દિલ અને ગુસ્સાવાળો છે, પણ પોતાના પરિવાર માટે તેના દિલમાં અઢળક પ્રેમ છે. બીજી તરફ છે સંસ્કારોની મૂરત એવી રિવા ઉપાધ્યાય. જ્યારે આ બે અલગ દુનિયાના અને વિરોધી સ્વભાવના લોકો એકબીજા સામે આવશે, ત્યારે શરૂ થશે અહંકાર, આદર અને પવિત્ર પ્રેમની એક અનોખી સફર... 'દિલની લાગણી'."



૧. પાત્રોનો પરિચય

નાયક પક્ષ (અગ્રવાલ પરિવાર):
રિહાન અગ્રવાલ (નાયક): મયંકભાઈનો મોટો દીકરો અને કંપનીનો નવો C.E.O. છ ફૂટ ઉંચું કદાવર બોડી, માંજરી આંખો, કડક ચાલ અને અત્યંત ગુસ્સાવાળો સ્વભાવ. બિઝનેસમાં નંબર વન પણ પરિવાર માટે લાગણીશીલ.
મયંકભાઈ અગ્રવાલ: રિહાનના પિતા. જેમણે મુંબઈ અને વિદેશમાં અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝનું મોટું નામ બનાવ્યું છે. શાંત અને પ્રેમાળ પ્રકૃતિ.
માનસીબેન અગ્રવાલ: રિહાનના મમ્મી. ધાર્મિક, સંસ્કારી અને આખા પરિવારને પ્રેમથી બાંધી રાખનારા.
જાનવી (જાનુ): રિહાનની નાની બહેન. આખા ઘરમાં સૌથી લાડકી અને ચંચળ.
રાજ અગ્રવાલ: રિહાનનો સૌથી લાડકો નાનો ભાઈ. જે મોટા ભાઈનો આદર પણ કરે છે અને તેનાથી ડરે પણ છે.
નયન મન્સૂરી: રિહાનનો જીવથી વહાલો ભાઈ જેવો દોસ્ત. રિહાનના ગુસ્સાને શાંત કરી શકનાર એકમાત્ર વ્યક્તિ.
નાયિકા પક્ષ (ઉપાધ્યાય અને પટેલ પરિવાર):
રિવા ઉપાધ્યાય (નાયિકા): નરેશભાઈની દીકરી. શાલિન, સંસ્કારી અને હૃદયના શુદ્ધ ભાવથી ભરેલી યુવતી.
નરેશભાઈ ઉપાધ્યાય: રિવાના પપ્પા.
નિકિતાબેન ઉપાધ્યાય: રિવાની મમ્મી.
નેન્સી: રિવાની લાડકી નાની બહેન.
નિમેષ: રિવાનો મોટો ભાઈ.
દિવ્યા પટેલ: રિવાની સૌથી પાકી અને બિન્દાસ સહેલી.
નિમિતભાઈ પટેલ: દિવ્યાના પપ્પા.
નિમીષાબેન પટેલ: દિવ્યાના મમ્મી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance