STORYMIRROR

Kunjal Chhaya

Inspirational

2  

Kunjal Chhaya

Inspirational

અંજળપાણી

અંજળપાણી

1 min
14.9K


શિયાળો એની પરાકાષ્ટાએ જામેલો. ઘરમાં અડદિયા/ મેથી/ વસાણાં બન્યાં. સગાંવાહલાંને ત્યાં ચખણી મોકલાવાઈ. મેથીપાકનું ચોસલું નાનકીએ ખાતેખાતે મોં બગાડ્યું. “નહીં ખાય તો કીડીબાઈને આપી દઈશ.” મમ્મી બોલ્યાં. નાનકી નીચે વેરાયેલ કણીઓ જોઈ રહી. કડવાણીમાં મિઠાશ શોધતી કીડીઓનાં પણ અંજળપાણી નીકળ્યાં હતાં ! 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational